ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ?

મીઠાનો સત્યાગ્રહ
બારડોલીનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
ધરાસણાનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
યોગ્ય જોડકું જોડો :
સંસ્થા
a. કસ્તુરબા સેવાશ્રમ
b. સેવા સંસ્થા
c. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ
d. ભીલ સેવા મંડળ
સ્થાપક
i. ઠક્કરબાપા
ii. મુનિશ્રી સંતબાલજી
iii. ઈલાબહેન ભટ્ટ
iv. મીઠુબહેન પિટીટ

a-iv, d-i, c-ii, b-iii
b-ii, a-iv, c-i, d-iii
c-iii, b-i, a-ii, d-iv
d-i, b-iv, a-iii, c-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઉત્તર ગુજરાતમાં જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના ખતરગચ્છની સ્થાપના કોણે કરી હતી ?

જિનેશ્વરસૂરી
નેમચંદ્રગણિ
હેમચંદ્રસૂરી
દેવચંદ્રસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

મર્દાન
બૈજુ
સારંગદેવ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP