પર્યાવરણ (The environment)
નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ?

ઓક્સિજન
નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
ઓઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
સમુદ્રી નિવસન તંત્રોના મેગ્રોવ વન, સમુદ્રી ઘાસ કે અન્ય જળાશયી વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને ___ કહે છે.

બ્લેક કાર્બન
ગ્રીન કાર્બન
બ્લુ કાર્બન
કાર્બન ક્રેડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નવેમ્બર-2016 માં કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સ COP 22 ક્યાં સ્થળે યોજાઇ હતી ?

બોન
પેરિસ
મરાકેશ
કયોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જ્યાં તાપમાન મહત્તમ ઘટીને આશરે -900C થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે ?

સમતાપ આવરણ
ક્ષોભસીમા
મધ્યાવરણ
ક્ષોભ આવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP