યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કલ્પસર યોજના શાને આધારિત છે ?

સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના
વિન્ડ પ્રોજેક્ટ
મહિલા સશક્તિકરણ
સોલાર પ્રોજેક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે ?

ઉંમર પ્રમાણે વજન
ઉંમર પ્રમાણે ઊંચાઈ
વજન પ્રમાણે ઉંચાઈ
ઊંચાઈ પ્રમાણે વજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઝૂંપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ કયા કાર્યક્રમ હેઠળ છે ?

નેહરુ રોજગાર યોજના
શહેરી માળખા અને શાસન કાર્યક્રમ
શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા
જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારતના નાગરિકોને RTIનો અધિકાર છે કારણ કે ___

આંતરરાષ્ટ્રીય નિયમના અમલીકરણને કારણે.
ભારતીય સાંસદોએ આ નિયમ બનાવેલ છે.
ભારતના સર્વે રાજ્યોની સ્વીકૃતીને કારણે.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ન્યુ આકાંક્ષા યોજના શું છે ?

સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના
પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના
પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના
પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP