ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

આનંદશંકર ધ્રુવ
દયાનંદ સરસ્વતી
કેશવહર્ષદ ધ્રુવ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

કાવ્યવિચાર
વિચારમાધુરી
ચિંતાગ્રસ્ત
ગ્રંથાવલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP