ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ
પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ
શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ
સાદી કડી, સાદી વાત વિવેક - શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ?

કાવ્યરસ
કલહાર
વખાર
ભાગ્યવિધાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP