ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

મનહર
શિખરિણી
ઝૂલણા
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ?

વજુ કોટક
રસિકલાલ પરીખ
પ્રેમજી પટેલ
પ્રવીણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ?

આફ્રિકાનો પ્રવાસ
ઇંગ્લેન્ડની મુસાફરી
હિન્દીની મુસાફરી
ભારત દર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

ભાદરવી પૂનમ
કારતકી પૂનમ
આસો સુદ પૂનમ
દેવ ઉઠી અગિયારસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP