ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? ઈર્શાદ મીનપિયાસી ઘનશ્યામ દ્વિરેફ ઈર્શાદ મીનપિયાસી ઘનશ્યામ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલકથા એકાંકી વાર્તા નવલિકા નવલકથા એકાંકી વાર્તા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા આંગળિયાત - જોસેફ મેકવાન ઉપરવાસ - રઘુવીર ચૌધરી વડવાનલ - કુન્દનિકા કાપડિયા લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા આંગળિયાત - જોસેફ મેકવાન ઉપરવાસ - રઘુવીર ચૌધરી વડવાનલ - કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુકલ નરેન્દ્ર મોદી વિનોદ જોશી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુકલ નરેન્દ્ર મોદી વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. શર્વિલક - નાટક સ્ટેચ્યુ - નિબંધો હયાતી - કાવ્યો ધૂળમાંની પગલીઓ - નવલકથા શર્વિલક - નાટક સ્ટેચ્યુ - નિબંધો હયાતી - કાવ્યો ધૂળમાંની પગલીઓ - નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP