કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં 5G નેટવર્ક બનાવવા માટે રિલાયન્સ જીયો સાથે MoU કર્યા ? આપેલ બંને એરિક્સન એક પણ નહીં નોકિયા આપેલ બંને એરિક્સન એક પણ નહીં નોકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ ખાદ્ય દિવસ (World Food Day) ક્યારે મનાવાય છે ? 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 14 ઓક્ટોબર 16 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 14 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્યમાં પ્રથમવાર દિપડા જોવા મળ્યા ? દિલ્હી હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના પહાડી સમુદાયને આદિવાસી (ST) જાતિનો દરજ્જો આપવાની ઘોષણા કરી ? હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સાહિત્ય અકાદમી ક્યા આવેલી છે ? જયપુર અમદાવાદ નવી દિલ્હી કોલકાતા જયપુર અમદાવાદ નવી દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા સંયુક્તપણે નિર્મિત વોટર સ્પોર્ટ્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરાયું ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP