ભારતનું બંધારણ (Constitution Of India)
6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -21-ક
અનુચ્છેદ -20
અનુચ્છેદ -22
અનુચ્છેદ -21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?

દેશના શાસનમાં પાયાગત છે.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -14 થી 18
અનુચ્છેદ -25 થી 28
અનુચ્છેદ -23 થી 24
અનુચ્છેદ -19 થી 22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ?

સાતમો સુધારો
ચોથો સુધારો
અગિયારમો સુધારો
ચોવીસમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP