ભારતનો ઈતિહાસ (History of India)
કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ?

રોલેટ એક્ટ
મોર્લે મિન્ટો સુધારા
રેગ્યુલેટિંગ એક્ટ, 1873
રેગ્યુલેટિંગ એક્ટ, 1891

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ?

સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી
રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા
ડેક્કન એજ્યુકેશન સોસાયટી
રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ?

રામાયણનો
રાજતરંગિણીનો
અથર્વવેદનો
મહાભારતનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ?

કોંગ્રેસ
જનસંઘ
સ્વતંત્ર પાર્ટી
સોશ્યાલીસ્ટ પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

હિંદછોડો લડત
ચંપારણ સત્યાગ્રહ
બંગભંગની લડત
દાંડીકૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ?

જેમ્સ ઓગસ્ટસ હિકી
સર એલેક્ઝાન્ડર
કિનલોક ફાર્બસ
મેક્સમૂલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP