Revenue Talati Exam Paper (28-02-2016)
કલેક્ટરશ્રીએ અપીલ કે રીવીઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમુના નં. 6 માં પાડવી ___

ફરજિયાત છે.
મરજીયાત છે.
જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે.
જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઇએ કે જેથી સરવાળે 25% નફો થાય ?

45%
40%
30%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેના શબ્દોમાંથી ક્યું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ
ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી
ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ગુજરાતનો નાથ
જય સોમનાથ
પાટણની પ્રભુતા
પૃથ્વિવલ્લભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP