શ્રેણી શ્રેણી -6, -3, 0 નો સામાન્ય તફાવત ___ છે. -3 આપેલ પૈકી એક પણ નહીં 3 -9 -3 આપેલ પૈકી એક પણ નહીં 3 -9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 6, 9, 14, 22, 35, ___ 50 56 74 44 50 56 74 44 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 6 (3) 9 (5) 14 (8) 22 (13) 35 (21) 56
શ્રેણી 20, 25, 30, ___, 140 ની શ્રેણીમાં કુલ કેટલા પદો આવેલા છે ? 25 23 22 24 25 23 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી એક સંમાતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે ? 19 22 21 20 19 22 21 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી 0, 6, 24, 60, 120, 210, ___ 290 240 336 504 290 240 336 504 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1³ - 1 = 0 2³ - 2 = 6 3³ - 3 = 24 4³ - 4 = 60 5³ - 5 = 120 6³ - 6 = 210 7³ - 7 = 336
શ્રેણી ગુણોત્તર શ્રેણીના શ્રેઢી સૂત્ર ૫૨થી તેનું શ્રેણી સૂત્ર જણાવો. Tn = Sn + 1 - Sn Tn + 1 = Sn + 1 - Sn - 1 Tn = Sn + Sn - 1 Tn + 1 = Sn + 1 - Sn Tn = Sn + 1 - Sn Tn + 1 = Sn + 1 - Sn - 1 Tn = Sn + Sn - 1 Tn + 1 = Sn + 1 - Sn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP