નફો અને ખોટ (Profit and Loss)
છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20 % નફો મળે છે. તો રૂ. 170માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ?

રૂ. 190
રૂ. 120
રૂ. 240
રૂ. 204

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક દુકાનદા૨ને એક ઘડિયાળ રૂા. 5076માં વેચતા 6 ટકાની ખોટ જાય તો ઘડિયાળની ખરીદ કિંમત શોધો ?

રૂા. 5600
રૂા. 7752
રૂા. 5400
રૂા. 5200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP