ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતની ભૂમિનો 6 % ભાગ કયું રાજ્ય રોકે છે ? મહારાષ્ટ્ર ગુજરાત ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ગોવા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ? વિકૃત અગ્નિકૃત પ્રસ્તર જલનિર્મિત વિકૃત અગ્નિકૃત પ્રસ્તર જલનિર્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે ? દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ જાત ચણાની છે ? વૈશાલી પુસા ફાલ્ગુની પુસા વૈશાખી ચાફા વૈશાલી પુસા ફાલ્ગુની પુસા વૈશાખી ચાફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘કંઠીના મેદાનો’ ___ માં આવેલા છે. બનાસકાંઠા જુનાગઢ કચ્છ વડોદરા બનાસકાંઠા જુનાગઢ કચ્છ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકે છે . મુન્દ્રા મુંબઈ કોચી માર્માગોવા મુન્દ્રા મુંબઈ કોચી માર્માગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP