કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ પાસેથી 6 પોસિડોન-8I (P-8I) પેટ્રોલ વિમાનની ખરીદીની મંજૂરી મેળવી છે ? ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રિસીવેબલ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લી. (RXIL)રૂ. 1000 કરોડની ઉચ્ચતમ માસિક લેવડ-દેવડ (થ્રુપુટ) નોંધાવનારૂ ભારતનું પ્રથમ TReDS પ્લેટફોર્મ બન્યું છે. તે ___ નું સાહસ છે. SIDBI NSE આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને SIDBI NSE આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતના સૌપ્રથમ 3D પ્રિન્ટેડ મકાનનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું? IIT દિલ્હી AIIMS દિલ્હી IIT મદ્રાસ IIT બેંગલુરુ IIT દિલ્હી AIIMS દિલ્હી IIT મદ્રાસ IIT બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ સાથે 1.4 અબજ ડોલરના ખાનગી ક્ષેત્રના વ્યાપાર અને રોકાણની ઘોષણા કરી ? બ્રિટન સાઉદી અરેબિયા ઈઝરાયેલ રશિયા બ્રિટન સાઉદી અરેબિયા ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એન્ટાર્કટિકા ખંડમાંથી વિશ્વનો સૌથી મોટો આઈસબર્ગ (હિમશિલા) છૂટો પડ્યો તેનું નામ જણાવો. A-76 S-76 H-76 K-76 A-76 S-76 H-76 K-76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ 'DOGE-1 મિશન ટુ ધ મૂન' ની ઘોષણા કરી ? ESA CNES રેસ્કોસ્મોસ SPACEX ESA CNES રેસ્કોસ્મોસ SPACEX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP