GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
અન્ન ત્રિવેણી યોજના હેઠળ ___ ને 60 કિગ્રા અનાજ આપવામાં આવે છે.

આપેલ તમામ
ક્ષતિગ્રસ્ત દર્ષ્ટિવાળાં વિદ્યાર્થીઓ
આદિજાતી છોકરી વિદ્યાર્થીનીઓના વાલીઓ
આદિજાતિ છોકરા વિદ્યાર્થીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વીજળી પડવાની ઘટના એ વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં ___ ધરાવે છે.

ગાજવીજ (Thunder) ઊર્જા
આપેલ પૈકી એક પણ નહીં
સૌર ઊર્જા
વિદ્યુત ઊર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતીય રિઝર્વ બેંક અનુસાર, નીચેના પૈકી કયું / ક્યાં મૂડી ખાતાનો / ના હિસ્સો છે ?
1. બાહ્ય વ્યાપારી ઋણ (ECB)
2. સીધું વિદેશી રોકાણ
3. વિદેશી પોર્ટફોલિયો રોકાણ
4. અભૌતિક વસ્તુઓ (Invisible goods) અને સેવાઓની આયાત

માત્ર 2
માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બાહ્ય વ્યાપારી ઋણ (External Commercial Borrowings) (ECBs) ___ દ્વારા વધારી શકાય છે.

બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts)
આપેલ તમામ
એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા
FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું બેસાલ્ટ ખડકમાં સૌથી વધુ હાજરી ધરાવે છે ?

લોહ
સિલીકા
આપેલ પૈકી એક પણ નહીં
એલ્યુમિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી ક્યા ઈ-વેસ્ટ (E-Waste) ના પ્રકાર નથી ?
1. લીડ, કેડેમીયમ
3. બેરીયમ
2. પારો, ક્રોમિયમ
4. બેરિલિયમ

માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP