નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ીએ રૂા.500 છાપેલી કિંમત ૫૨ 5% વળતર આપીને વેચતા તે વસ્તુ ૫૨ વેપા૨ીને 25% નફો મળતો હોય તો વેપારીએ તે વસ્તુ રૂા. ___ કિંમતે ખરીદી હોય.
નફો અને ખોટ (Profit and Loss)
દસ પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ બે રૂપિયે વેચતા વેપારીને 11(1/9)% નફો મળે છે. વેપારીએ આ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
એક ટેબલ અમુક કિંમતે વેચતાં 7 ટકા ખોટ જાય છે. જો ટેબલના રૂ. 48 વધા૨ે લેતાં 9 ટકા નફો થતો હોય તો ટેબલની મૂળકિંમત કેટલા રૂપિયા હશે ?