Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતા ક્યાં રાજ્યના દીવાન પદે હતા ?

વાંકાનેર
રાજકોટ
એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી.

અનુચ્છેદ-42
અનુચ્છેદ-40
અનુચ્છેદ-143
અનુચ્છેદ-44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

વિટામીન
પ્રોટીન
લોહતત્ત્વ
આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP