ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. સુરેશ દલાલ બાલમુકુંદ દવે જયંત પાઠક હરીન્દ્ર દવે સુરેશ દલાલ બાલમુકુંદ દવે જયંત પાઠક હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરામખુરશી શબ્દ નો સમાસ જણાવો. તત્પુરુષ અવયવીભાવ દ્વંદ્વ મધ્યમપદલોપી તત્પુરુષ અવયવીભાવ દ્વંદ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? અનિલ જોષી કિશોર મકવાણા રમણીક અરાલવાળા કૈલાસ બાજપેયી અનિલ જોષી કિશોર મકવાણા રમણીક અરાલવાળા કૈલાસ બાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતમાં રેડિયોનું નિયમિત પ્રસારણ કયારથી શરૂ થયું ? 1921 1939 1924 1927 1921 1939 1924 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP