ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી હતા ? ગૌરીશંકર જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી વિનોદ જોશી ગૌરીશંકર જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? ધ્વનિ છંદોલય સ્વપ્નપ્રયાણ બારીબહાર ધ્વનિ છંદોલય સ્વપ્નપ્રયાણ બારીબહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુર્જર ભાષા’ શબ્દ સૌપ્રથમ ગુજરાતી ભાષા માટે કોણે પ્રયોજ્યો ? દયારામ ભાલણ અખો શામળ દયારામ ભાલણ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ? લોપામુદ્રા જય સોમનાથ તપસ્વિની પૃથ્વીવલ્લભ લોપામુદ્રા જય સોમનાથ તપસ્વિની પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? દયારામ નરસિંહ મીરાં શામળ દયારામ નરસિંહ મીરાં શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિરાટ' કોનું તખલ્લુસ છે ? વિશ્વનાથ ભટ્ટ ઝવેરચંદ મેઘાણી સુંદરજી બેટાઈ સિતાંશુ મહેતા વિશ્વનાથ ભટ્ટ ઝવેરચંદ મેઘાણી સુંદરજી બેટાઈ સિતાંશુ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP