ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? ગંગાસતી મીરાંબાઈ ગવરીબાઈ દિવાળીબાઈ ગંગાસતી મીરાંબાઈ ગવરીબાઈ દિવાળીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કોણ જૂદું તરી આવે છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા આદિ શંકરાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ મીરાંબાઈ નરસિંહ મહેતા આદિ શંકરાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમના આંસું અને કાગળની હોડી વાર્તા સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નારાયણ દેસાઈ કુંદનિકા કાપડિયા જીવરામ જોશી જયંત ખત્રી નારાયણ દેસાઈ કુંદનિકા કાપડિયા જીવરામ જોશી જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર દ્રોપદી લવલી પાનહાઉસ કર્ણલોક અકૂપાર દ્રોપદી લવલી પાનહાઉસ કર્ણલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? કિશનસિંહ ચાવડા જયભિખ્ખુ રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ કિશનસિંહ ચાવડા જયભિખ્ખુ રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP