ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી, અંગ્રેજી નાટક ___ થી પ્રેરિત છે.

એન્ટોની અને કિલઓપેટ્રા
પિગ્મેલિઅન
ધ ચેર્સ
ઇલેક્ટ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

કુંદનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
હિમાંશી શેલાત
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..."

બરકત વિરાણી
રમણીક સોમેશ્વર
આદિલ મન્સૂરી
મનહર ઉદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP