ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

કાકાસાહેબ કાલેલકર
અમૃતલાલ વેગડ
કિશોરલાલ મશરૂવાળા
મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન’ - કોની રચના છે ?

શામળ
ધીરો ભગત
ભોજો ભગત
વલ્લભ મેવાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

નટવરલાલ પંડ્યા
બળવંતરાય ઠાકોર
કવિ ન્હાનાલાલ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP