ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ?

પ્રશ્ન - સોનેટ
અતિજ્ઞાન - આખ્યાન
તપાસીએ - ઊર્મિકાવ્ય
જૂનું પિયર - ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ?

શેખાદમ આબુવાલા
કલાપી
ચિનુ મોદી
રાજેશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

માણસાઈના દીવા
સિંધુડો
યુગવંદના
સોરઠ સંતવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP