ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
વેણીભાઈ પુરોહિત
પિનાકિન ઠાકોર
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સ્વામી આનંદ
ધ્રુવશંકર આનંદ
સુરેશ જોષી
સુરેશ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP