ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાસતીના માતાનું નામ શું હતું ? રૂપાળીબા જીવીબા ગુલાબબા કાશીબા રૂપાળીબા જીવીબા ગુલાબબા કાશીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી દલપતરામ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી દલપતરામ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોશી મનુભાઈ પંચોળી ગુલાબદાસ બ્રોકર ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોશી મનુભાઈ પંચોળી ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? અમરેલી વડોદરા નંદરબાર સુરત અમરેલી વડોદરા નંદરબાર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ? બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બાલાભાઈ દેસાઈ- સેહની ઉમાશંકર જોષી - શ્રવણ બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી બાલાભાઈ દેસાઈ- સેહની ઉમાશંકર જોષી - શ્રવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? સુદામાચરિત્ર વ્યાસંગ પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા સાહિત્યિક તથ્યોની માવજત સુદામાચરિત્ર વ્યાસંગ પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા સાહિત્યિક તથ્યોની માવજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP