ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? દલપતરામ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દલપતરામ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ? "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી "જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર "હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ "મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? ફાધર વાલેસ ધ્રુવ ભટ્ટ જયંત કોઠારી રમેશ પારેખ ફાધર વાલેસ ધ્રુવ ભટ્ટ જયંત કોઠારી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ભાગ્યેજ જહા રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ગુણવંત શાહ ભાગ્યેજ જહા રઘુવીર ચૌધરી વિનોદ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ? રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP