ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ગુલાબદાસ બ્રોકર
મહાદેવભાઈ દેસાઈ
ચુનીલાલ મડિયા
ભૂપતભાઈ વડોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

એન્ટવ ચેખોવ
ગીરીશ કર્નાડ
કે. શિવરામ કર્નાથ
કવિ પુટપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP