યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ પૈકી કયા વ્યક્તિઓને અશક્ત ઓળખકાર્ડ મળવાપાત્ર નથી ?

એક હાથ અને એક પગ ન હોય તેવી વ્યક્તિ
દ્રષ્ટિહીન વ્યક્તિ
અશક્ત વ્યક્તિ 35% (પાંત્રીસ ટકા) કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય
શ્રવણ મંદ વ્યક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કેન્દ્ર સરકાર દ્વારા શાળાના બાળકોમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી કયા મિશનની શરૂઆત કરવામાં આવેલ છે ?

મિશન XI
મિશન XII
મિશન IX
મિશન X

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે ?

દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો
દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો
કન્યા દરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો
દિકરીઓને કન્યાદાન આપવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડીમાં પુરક પોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે ?

1 થી 3 વર્ષના બાળકો
6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો
0 થી 6 મહિનાના બાળકો
6 થી 12 મહિનાના બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સાંસદો દ્વારા પોતાના ફાળામાંથી, પસંદ કરવામાં આવેલા ગામના વિકાસ માટે કાર્ય કરવાની જે યોજના બનાવવામાં આવેલી છે તે કયા નામથી ઓળખાય છે ?

SAGY
PAHAL Scheme
PMKSY
SAHAJ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP