યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા બેન્કેબલ યોજના દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે વેપાર / ધંધા માટે મહત્તમ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ?

એક લાખ
પાંચ લાખ
ત્રણ લાખ
બે લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તાલુકા કક્ષાએ આશરે 100 જેટલી આંગણવાડીનું નેતૃત્વ કોણ પૂરું પાડે છે ?

એ.એન.એમ.
સુપરવાઇઝર
મેડિકલ ઓફિસર
આઈ.સી.ડી.એસ.યોજના સી.ડી.પી.ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ HRIDAY યોજનામાં નીચેના પૈકી ગુજરાતનું કયું શહેર પસંદ કરવામાં આવ્યું છે ?

પાલીતાણા
સોમનાથ
દ્વારકા
અંબાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નમામિ ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે ?

ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ
વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ
આપેલ તમામ
ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મહિલા અને બાળવિકાસના સંદર્ભમાં ICDS - 'સંકલિત બાળ વિકાસ યોજના' એટલે...

ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ
ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ સ્કીમ
ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ
ઇન્ડિયન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP