યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ICDS યોજનામાં સૌથી પાયાનો કાર્યકર કોણ છે ?

તલાટી કમ મંત્રી
આંગણવાડી વર્કર
ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર
આંગણવાડી સુપરવાઈઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મિશન "શક્તિ" શો હેતુ ધરાવે છે ?

દેશની સેનાના આધુનિકરણ માટેનો
આપેલ પૈકી એક પણ નહીં
દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો
માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
મનરેગા બાબતે કયું વાક્ય / વાક્યો સાચા છે ?

નોંધાયેલ વ્યક્તિને ગ્રામપંચાયત જોબકાર્ડ આપે છે.
આપેલ તમામ
યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચી લે છે.
આપેલ પૈકી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
Accredited Social Health Activist (ASHA) એટલે...

ગ્રામ્ય લોકો તથા આરોગ્ય સેવાઓને જોડતી કડી
આપેલ તમામ
સ્થાનિક સ્ત્રીઓમાંથી સ્થાનિક લોકો દ્વારા પસંદગી પામતી સ્વૈચ્છિક કાર્યકર
ગ્રામ્ય કક્ષાની સ્ત્રી આરોગ્ય કાર્યકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ દીનદયાલ પ્રધાનમંત્રી સ્ટોરમાં નીચેના પૈકી શેનું વેચાણ કરવામાં આવશે ?

વિદ્યાર્થીઓ માટેની અભ્યાસસામગ્રી
બિયારણ
ખાતર
દવાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP