યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી કેટલી સહાય મળશે ?

100% કેન્દ્ર પ્રાયોજિત
90:10 મુજબ
75:25 મુજબ
60:40 મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

ગોકુળગ્રામ - ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ
સમરસ - સર્વ સંમત ગ્રામ પંચાયત
ઈ-ગ્રામ - કોમ્પ્યુટર નેટવર્કથી ગામડાઓમાં ઝડપી સરકારી સેવા
પંચવટી - આનંદ પ્રમોદ માટે બાગબગીચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ન્યુ આકાંક્ષા યોજના શું છે ?

સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના
પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના
પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના
પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પુરું પાડવામાં આવે છે ?

સરસ્વતી સાધના યોજના
વિદ્યાલક્ષ્મી બોન્ડ
ચિરંજીવી યોજના
વિદ્યાદીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP