યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય ? પ્રાઈમ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઇવેટ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઈમ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઇવેટ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન યોજના (RGPSA) હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારનો કેટલા ટકા હિસ્સો છે ? 90:10 75:25 60:40 50:50 90:10 75:25 60:40 50:50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા સ્કીમના લાભાર્થી કોણ છે ? 15 થી 49 વર્ષની બહેનો સગર્ભા માતાઓ એડોલસન્ટ બોયઝ એડોલસન્ટ ગર્લ્સ 15 થી 49 વર્ષની બહેનો સગર્ભા માતાઓ એડોલસન્ટ બોયઝ એડોલસન્ટ ગર્લ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સામુહિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય રીતે ક્યા આવેલું હોય છે ? શહેરી વિસ્તારમાં આપેલ પૈકી કોઈ નહીં તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ શહેરી વિસ્તારમાં આપેલ પૈકી કોઈ નહીં તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ન્યુ આકાંક્ષા યોજના શું છે ? પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સારૂ સરકાર દ્વારા કયો હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે ? 101444 121554 14444 145114 101444 121554 14444 145114 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP