યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના ___% રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય.

10%
25%
30%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સુવર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનો અમલ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?

કલેકટર કચેરી
રોજગાર વિનિમય કચેરી
મામલતદાર કચેરી
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બ્રેડફર્ડ મોર્સે સમિતિના અહેવાલથી વર્લ્ડ બેન્ક તરફથી સહાય ન મળવાની શક્યતા ઊભી થતા કયા મુખ્યમંત્રીએ નર્મદા બોન્ડ યોજના જાહેર કરી હતી ?

બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"મિશન મંગલમ્" યોજનાનો મુખ્ય હેતુ શું છે ?

ગ્રામીણ આવાસ
મોટા ઉદ્યોગોને મૂડીસહાય
ગ્રામ્ય મહિલાઓનું સશક્તિકરણ અને આર્થિક સદ્ધરતા
પછાત વર્ગો માટે સ્વાસ્થ્ય સહાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP