યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માનવ ગરીમા યોજનામાં સાધન સહાય / રોકડ સહાય મહત્તમ મર્યાદા કયા સુધીની છે ? રૂ. 10,000 રૂ. 3,000 રૂ. 6,000 રૂ. 20,000 રૂ. 10,000 રૂ. 3,000 રૂ. 6,000 રૂ. 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે ? ઉંમર પ્રમાણે ઊંચાઈ ઉંમર પ્રમાણે વજન વજન પ્રમાણે ઉંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ ઉંમર પ્રમાણે વજન વજન પ્રમાણે ઉંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દુનિયાના કયા દેશે સૌપ્રથમ માહિતી અધિકાર અધિનિયમ બહાર પાડ્યો ? યુ.એસ.એ. ફ્રાંસ યુ.કે. સ્વિડન યુ.એસ.એ. ફ્રાંસ યુ.કે. સ્વિડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "NABH" નું પ્રમાણપત્ર કઈ સંસ્થાને આપવામાં આવે છે ? સાયન્સ કોલેજ હોટલ અને લોજ વાહન વ્યવહાર માટેના રસ્તાઓ દવાખાનું અને હોસ્પિટલ સાયન્સ કોલેજ હોટલ અને લોજ વાહન વ્યવહાર માટેના રસ્તાઓ દવાખાનું અને હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉત્પન્ન કરવાના હેતુથી કયા વર્ષથી સંકલિત વનવિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે ? ઈ.સ. 1987-88 ઈ.સ. 1996-97 ઈ.સ. 1993-94 ઈ.સ. 1991-92 ઈ.સ. 1987-88 ઈ.સ. 1996-97 ઈ.સ. 1993-94 ઈ.સ. 1991-92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેન્દ્ર સરકારની "આત્મા યોજના" કઈ બાબત અંગેની યોજના છે ? જળચર સંશોધન ટકાઉ કૃષિ વિકાસ ઉડ્ડયન તાલીમ આયુર્વેદિક સારવાર જળચર સંશોધન ટકાઉ કૃષિ વિકાસ ઉડ્ડયન તાલીમ આયુર્વેદિક સારવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP