સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

આચારાંગ સૂત્ર
સૂત્રકૃતાંગ
બૃહદકલ્પસૂત્ર
થેરીગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

મહિલા વિકાસ મંડળ
સમાજ કલ્યાણ બોર્ડ
ઉત્કર્ષ બોર્ડ
સમાજ સુરક્ષા મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો.

શબરીમાલા - કેરળ
સમલકોટ - આંધ્ર પ્રદેશ
કાંચીપુરમ - તમિલનાડુ
ધર્મસ્થળ - છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૂર્યમંડળના કયા બે ગ્રહોની કક્ષાઓ વચ્ચે લઘુગ્રહો નો પટ્ટો આવેલો છે ?

શુક્ર અને મંગળ
ગુરુ અને શનિ
મંગળ અને ગુરુ
શુક્ર અને પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
રામમનોહર લોહિયા
આચાર્ય જે.બી કૃપલાણી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP