યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કઈ આવાસ યોજના ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકો માટે ગુજરાત સરકારે જાહેર કરી છે ? રાજીવ ગાંધી આવાસ યોજના મહાત્મા ગાંધી આવાસ યોજના ઈન્દિરા આવાસ યોજના સરદાર આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના મહાત્મા ગાંધી આવાસ યોજના ઈન્દિરા આવાસ યોજના સરદાર આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) હરતા-ફરતા ઘોડિયાઘરની શરૂઆત ભારતમાં કોના દ્વારા થઈ હતી ? શ્રીમતી મીરા મહાદેવન શ્રીમતી મીરા નાયક શ્રીમતી મીરા પાઠક શ્રીમતી મીરાં મોહન શ્રીમતી મીરા મહાદેવન શ્રીમતી મીરા નાયક શ્રીમતી મીરા પાઠક શ્રીમતી મીરાં મોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રથમ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ્ટ કયા શહેરમાં બનશે ? લખનૌ રાજગીર નાલંદા ગાંધીનગર કાનપુર લખનૌ રાજગીર નાલંદા ગાંધીનગર કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે કયો નવો શબ્દ પ્રયોજ્યો છે ? ભવ્યાંગ અપંગ દિવ્યાંગ વિકલાંગ ભવ્યાંગ અપંગ દિવ્યાંગ વિકલાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સાંસદો દ્વારા પોતાના ફાળામાંથી, પસંદ કરવામાં આવેલા ગામના વિકાસ માટે કાર્ય કરવાની જે યોજના બનાવવામાં આવેલી છે તે કયા નામથી ઓળખાય છે ? SAGY SAHAJ PAHAL Scheme PMKSY SAGY SAHAJ PAHAL Scheme PMKSY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? બાળસખા યોજના અમૃતમ્ યોજના ચિરંજીવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) બાળસખા યોજના અમૃતમ્ યોજના ચિરંજીવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP