યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
___ વર્ષના બાળકોને શાળા પ્રવેશ પૂર્વેના બાળકોની શ્રેણીમાં રાખવામાં આવે છે ?

4 થી 6 વર્ષ
1 થી 6 વર્ષ
5 થી 6 વર્ષ
3 થી 6 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
અણધાર્યા સંજોગો / ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે ?

પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના
પ્રધાનમંત્રી પાક વીમા યોજના
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
પ્રધાનમંત્રી નુકશાન વળતર વીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પબ્લિક ઈન્ફર્મેશન ઓફિસર (PIO) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કઈ રીતે સ્વીકારે છે ?

અરજી પત્ર દ્વારા
રૂબરૂ
આપેલ તમામ
E-mail application દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ધોરણ-8માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ માટેની ખરીદી માટે આપવામાં આવતી સહાય કઈ યોજના દ્વારા અપાય છે ?

મા જશોદા યોજના
સરસ્વતી સાધના યોજના
કુંવરબાઈનું મામેરૂ યોજના
મુખ્યમંત્રી સહાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP