સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ
સામાન્ય જ્ઞાન (GK)
ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવીંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
2022 સુધીમાં વિશ્વનો સૌથી મોટો કાચા તેલનો ઉત્પાદક દેશ ક્યો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢની મુલાકાત બૌધ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ?