પંચાયતી રાજ (Panchayati Raj)
દરેક જિલ્લામાં જિલ્લા પંચાયત જિલ્લા કુટુંબ કલ્યાણ ફંડ એ નામનું એક ફંડ સ્થપાશે આ ફંડમાં કોનો સમાવેશ યોગ્ય છે ?

કુટુંબ કલ્યાણ સીલના વેચાણની આવક
ઉપરોક્ત તમામ
કુટુંબ કલ્યાણ કાર્યક્રમોના હેતુ માટે બક્ષિસ અથવા ફાળા તરીકે મળેલી રકમો
પંચાયતે ગોઠવેલા મનોરંજન કાર્યક્રમની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં 'ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

108
110
111
109

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ?

જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત
ગ્રામ સભા
ગ્રામ સેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કઇ સંસ્થા દ્વારા રાજ્યની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવામાં આવે છે અને કરવેરા અન્ય બાબતની ફાળવણી માટે રાજ્ય સરકારને ભલામણ કરે છે ?

રાજ્ય ફાયનાન્સ કમિશન
રાજ્યના પંચાયતમંત્રીશ્રી
જિલ્લા આયોજન મંડળ
રાજ્યના નાણાંમંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP