યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"સ્વચ્છ સ્વસ્થ સર્વત્ર" પ્રોગ્રામ ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં
પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા કોને સંબોધી અરજી લખવાની હોય છે ?

મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
જાહેર માહિતી અધિકારી
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ICDC) ભારતમાં સૌથી પહેલા કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ?

ગુજરાત
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'મિશન મંગલમ્' / 'સખી મંડળ' નો ઉદ્દેશ શું છે ?

ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી.
સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી.
ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન
સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી અધિકાર મુજબ બી.પી.એલ. કુટુંબે કેટલી રકમ ચૂકવી માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવી શકે ?

કોઈ ફી ચૂકવવાની હોતી નથી
રૂ. 30
રૂ. 20
રૂ. 10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં શાકભાજીના હોલસેલ વ્યવસાય માટે રચવામાં આવે માર્કેટ યાર્ડ APMC (એ. પી. એમ. સી.) નું પૂરું નામ જણાવો.

એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ મેન્યુફેક્ચરિંગ કમિટી
એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ કમિટી
એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી
એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કમિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP