સામાન્ય વિજ્ઞાન (General Science)
'લાફિંગ ગેસ' એટલે કયો વાયુ ?

હાઈડ્રોજન પેરોક્સાઈડ
કાર્બન મોનોક્સાઈડ
નાઈટ્રસ ઓક્સાઈડ
સલ્ફર ડાયોક્સાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે ?

વેજીટેરીયન
વીગન
લેકટોવેજીટેરીયન
ફ્રુટેરીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રડારની શોધ સૌપ્રથમ કોણે કરી હતી ?

ટેલર અને યંગ
રોબર્ટ વૉટ્સન
હેનરી ટેલર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP