સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે ? હીરો પ્લેટિનમ સોનું લોખંડ હીરો પ્લેટિનમ સોનું લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આથવણથી ___ વિટામિનનું પ્રમાણ વધે છે. વિટામીન - ડી બી સમૂહના વિટામીન વિટામીન - કે વિટામીન - એ વિટામીન - ડી બી સમૂહના વિટામીન વિટામીન - કે વિટામીન - એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ખીલીનાં વજનમાં વધારો થાય છે. ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી. ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે. ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ખીલીનાં વજનમાં વધારો થાય છે. ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી. ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લુમુનની ઘટના કયા મહિનામાં ક્યારેય જોવા મળતી નથી ? ફેબ્રુઆરી માર્ચ જાન્યુઆરી એપ્રિલ ફેબ્રુઆરી માર્ચ જાન્યુઆરી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘરેલું વીજ વપરાશનું એકમ કયું છે ? કેલરી વોલ્ટ કિલોવાટ/અવર વોટ કેલરી વોલ્ટ કિલોવાટ/અવર વોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી સૌથી વધુ લવચીક(elastic) કોણ છે ? સ્ટીલ ગ્લાસ રબ્બર સ્પોન્જ સ્ટીલ ગ્લાસ રબ્બર સ્પોન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP