સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ?

ઉકળતા પાણીમાં બાફવું
ઉકાળવું
તળવું
વરાળ આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિદ્યુત ઘડિયાળ (Electric Clock)ની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ?

લેવાયસિએ
ગોલ્ડસ્ટીન
એલેક્ઝાન્ડર બેઈન
વિલિયમ હાર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પિરીયોડીક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક ધરાવતા રસાયણ / ઘટકનું નામ શું છે ?

ઓગેનેસોન
નિહોનિયમ
ટેનેસાઈન
મોસ્કોવિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP