સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળા રોગની રસી (વેક્સીન)ની શોધ કોણે કરી ? પીટર જ્હોન હંટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર પીટર જ્હોન હંટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પેન્સિલ છોલવાનો સંચો' કયા પ્રકારનું સાદું યંત્ર છે ? ઢાળ ફાચર સ્ક્રુ ગરગડી ઢાળ ફાચર સ્ક્રુ ગરગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી 28 ફેબ્રુઆરી 2જી ફેબ્રુઆરી 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી 28 ફેબ્રુઆરી 2જી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી 3ની ઉણપથી ___ રોગ થાય છે. ક્વોશ્યોરકર પેલાગ્રા રતાંધણાપણું ઓસ્ટીઓમલેશીયા ક્વોશ્યોરકર પેલાગ્રા રતાંધણાપણું ઓસ્ટીઓમલેશીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રિઝમમાંથી મળતા વર્ણપટમાં કયા રંગનું સૌથી વધારે વિચલન થાય છે ? લાલ જાંબલી પીળો વાદળી લાલ જાંબલી પીળો વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - ડી નું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન ___ છે. પપૈયું લીલા પાંદડાવાળા શાકભાજી માછલીના યકૃતનું તેલ સોયાબીન પપૈયું લીલા પાંદડાવાળા શાકભાજી માછલીના યકૃતનું તેલ સોયાબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP