સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયું ચુંબકનું ચુંબકત્વ નાશ થવાનું કારણ નથી ?

ચુંબકને ગરમ કરવાથી
બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી
ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી
બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અશુદ્ધ રુધિર જ્યારે જમણાં કર્ણકમાં આવે છે તે જ સમયે ફેફસામાંથી શુદ્ધ લોહી હૃદયના કયા ખાનામાં આવે છે ?

જમણા ક્ષેપકમાં
ડાબા ક્ષેપકમાં
ડાબા કર્ણકમાં
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઢાળવાળા ખેતરમાં પાણી જમીનમાં ઉતારવા કઈ રીતે ચાસ પાડશો ?

ઢાળને લંબ
ઢાળની દિશામાં
ઢાળથી 180° ના ખૂણે
ઢાળની વિરુદ્ધ દિશામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અજારક શ્વસનતંત્ર માટે શું સાચું છે ?

તે ફક્ત કોષરસમાં થાય છે.
ઓક્સિજનની હાજરીમાં થાય છે.
ઘણા એવા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે.
અંતિમ ઉત્પાદક CO2 છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP