સામાન્ય વિજ્ઞાન (General Science) જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ? ઠારણ ઊર્ધ્વપાતન બાષ્પીભવન પીગળવું ઠારણ ઊર્ધ્વપાતન બાષ્પીભવન પીગળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 kg દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે ? 1 N 9.8 kg 1 kg 9.8 N 1 N 9.8 kg 1 kg 9.8 N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાત્રે અવકાશમાંથી ખરતા તારાઓને શું કહેવાય છે ? ધૂમકેતુ લઘુગ્રહ ઉપગ્રહ ઉલ્કા ધૂમકેતુ લઘુગ્રહ ઉપગ્રહ ઉલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ? હાઈડ્રોજન બોમ્બ અણુ બોમ્બ ન્યુટ્રોન બોમ્બ આપેલ પૈકી કોઈ નહીં હાઈડ્રોજન બોમ્બ અણુ બોમ્બ ન્યુટ્રોન બોમ્બ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? પ્લુટો સૂર્ય પૃથ્વી ચંદ્ર પ્લુટો સૂર્ય પૃથ્વી ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફાઉન્ટેન પેનની શોધ કયા સંશોધકે કરી ? જ્હોન લાઉડ માર્કોલી લુઈસ વોટરમેન એલેક્ઝાન્ડર વોલ્ટા જ્હોન લાઉડ માર્કોલી લુઈસ વોટરમેન એલેક્ઝાન્ડર વોલ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP