સામાન્ય વિજ્ઞાન (General Science) ઝીકા વાઈરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે ? એડિસ ઈજિપ્તી સોરોફોરા ક્યુલેક્સ એનોફિલીસ એડિસ ઈજિપ્તી સોરોફોરા ક્યુલેક્સ એનોફિલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 kg દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે ? 9.8 N 9.8 kg 1 N 1 kg 9.8 N 9.8 kg 1 N 1 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે.) ફેફસાં કર્ણક ક્ષેપક હ્રદય ફેફસાં કર્ણક ક્ષેપક હ્રદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? ઓક્સિજન પાણી માટી રાખ ઓક્સિજન પાણી માટી રાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ શું છે ? સમય દર્શાવતો ચાર્ટ વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ તત્વોની માહિતી આપતો ચાર્ટ સમય દર્શાવતો ચાર્ટ વિવિધ આકાર દર્શાવતો ચાર્ટ ત્રિકોણમિતીય માપ દર્શાવતો ચાર્ટ તત્વોની માહિતી આપતો ચાર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે ? ટંગસ્ટન ગ્રેફાઈટ લોખંડ નીચરોમ ટંગસ્ટન ગ્રેફાઈટ લોખંડ નીચરોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP