પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોને કર નાખવાની સત્તા અને રાજ્યના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

243 છ
243 ચ
243 ઝ
243 જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ?

પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી
અહીં દર્શાવેલ બધી જ બાબતો
સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી
અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ?

આર્થિક સ્થિતિ
વસ્તીની સંખ્યા
ઉદ્યોગોની સંખ્યા
ભૌગોલિક સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયત સત્તર સભ્યોની કેટલી વસ્તી ધરાવતા જિલ્લાની વસ્તીથી બનશે ?

ત્રણ લાખ કરતાં વધુ ન હાપ
ચાર લાખ કરતાં વધુ હોય
ચાર લાખ કરતાં વધુ ન હોય
એક લાખ કરતાં વધુ ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કઈ સમિતિ / સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી ?
1) રિખવદાસ શાહ સમિતિ
2) ઝીણાભાઈ દરજી સમિતિ
3) ખોડોદાન ઝુલા સમિતિ
4) ડૉ.મિશ્રા સમિતિ

ફક્ત 1 અને 2
ફક્ત 1
આપેલ તમામ
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP