Gujarat Police Constable Practice MCQ Part - 3 ટેબલટેનિસની પ્રતિયોગીતામાં 64 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે ? 64 63 60 58 64 63 60 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હેડર અને ફુડર કયા મેનુમાં મપાય છે ? ઈન્સર્ટ ફોર્મેટ હેલ્પ વ્યુ ઈન્સર્ટ ફોર્મેટ હેલ્પ વ્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાની વ્યાખ્યા C.R.P.C ની કઇ કલમમાં છે ? 2(x) 2(L) 2(N) 40 2(x) 2(L) 2(N) 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભૂકંપના કયા તરંગો સૌથી તીવ્ર ગતિ ધરાવતા હોય છે ? એક પણ નહીં C તરંગો દ્વીતીય તરંગો પ્રાથમિક તરંગો એક પણ નહીં C તરંગો દ્વીતીય તરંગો પ્રાથમિક તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું સમુદાયનું લક્ષણ નથી ? સામુદાયિક ભાવના નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ વસ્તી પરિવર્તન સામુદાયિક ભાવના નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ વસ્તી પરિવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP